Poem: When Someone Smiles

Poem: When Someone Smiles રમેશકુમાર જાંબુચા – કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,કેટલાયે મારી જેમ મજબૂરીથી ચલાવે છે. કોઇ એને જઇને જરૂરથી આટલું કહેજો,કે મારી ધડકન એની યાદો ચલાવે છે. આ કલમ પણ કમાલ કરે છે કાયમ જોને,શાહીથી બસ નામ એ તેનું લખાવે છે. દિલ […]